આજે Nifty Futureમાં શું કરશો?

નિફ્ટી ફ્યુચર ઇન્ટ્રા ડેમાં 17079માં સપાટીએ લેણ અને 17073ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. 6નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. ઉપરની તરફ 17171 પર અવરોધ જણાય છે. તેનાથી ઉપર બજાર ટકી રહે તો 17272નું મથાળું બતાવી શકે છે બેન્ક નિફ્ટી ફ્યુચર ઇન્ટ્રા ડેમાં 35020ની સપાટીએ લેણ અને 34999થી નીચેની સપાટીએ વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150 અને 600 પ્લસ. 21નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. ઇન્ટ્રા ડેમાં 35749ની સપાટીએ અવરોધ જોવા મળી શકે છે. નિકુલ કિરણ શાહ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ