આજે ADANI POWERમાં લેણ કરી શકાય

આજે ADANI POWERમાં 113.55ની સપાટીએ લેણ કરી શકાય. ઘટાડે 97ની ભાવ સપાટીએ લેણ કરી શકાય છે. ટાર્ગેટ ભાવ રૂ. 128, 145, 160, 200 પ્લસ અને લાંબા ગાળે 400 પ્લસ. બંધ ભાવને ધોરણે 92નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકે છે. ડિલીવરીમાં કામકાજ કરનારા ટ્રેડર્સ મર્યાદિત જોખમ સાથે શેર્સ જાળવી રાખી શકે છે. (સ્ક્રિપ સૂચવેલા લેવલને પાર કરી જાય તે પછી સ્ટોપલૉસ ટ્રીગર થાય તો તેવા સંજોગમાં ટ્રેડરો પોતાની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરી શકે છે.) નિકુલ કિરણ શાહ, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ