આજે નિફ્ટી ફ્યુચરમાં શુ કરશો

નિફ્ટી ફ્યુચરમાં 17378ની ઉપર લેણ અને 17372ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. 6નો સ્ટોપ લૉસ રાખીને ટ્રેડિંગ કરી શકાય. ઇન્ટ્રી ડેમાં 17404ની સપાટીએ અવરોધ જણાય. આ સપાટીની ઉપર બજાર બંધ આવે તો બજાર મજબૂત હોવાનો સંકેત ગણી શકાય. 17506ની ઉપર બંધ આવે તો બજાર વધુ મજબૂત થયેલું ગણી શકાય. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 36855ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય તેમ જ 36834ની સપાટીએ વેચવાલી કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150 અને 600 પ્લસ. 21નો સ્ટોપલૉસ રાખીને ટ્રેડિંગ કરી શકાય. ઇન્ટ્રા ડેમાં 37073 પર ટ્રેડરો વધુ લેણ કરી શકે છે. 37456ની સપાટીએ અવરોધ જણાય. આ સપાટીની ઉપરની બજાર ટકી રહે તો તેને વધુ પોઝિટીવ હોવાના સંકેત તરીકે જોઈ શકાય. કેડિલામાં 466ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય. ટાર્ગેટ પ્રાઈસ 477, 490 અને 510. બંધ બજારના ધોરણે 458નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય (ડિલીવરી.) સ્ટોપલૉસ ટ્રીગર કરે તો ટ્રેડર ફરીથી તેમાં 464.50 ની સપાટીએ ફરીથી લેણ કરી શકે છે. ટાટા મોટરમાં 492ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય. 484ની સપાટીએ વધુ લેણ કરી એવરેજ ભાવ ઘટાડી શકાય. ટાર્ગેટ પ્રાઈસ 501, 509 અને 520. 479નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. (ટી પ્લસ નાઈન) નિકુંલ કિરણ શાહ સેબી રજિસ્ટર્ડ સ્ટોક માર્કેટ એનાલિસ્ટ