આજે Nifty futureમાં શું કરશો? Stock Idea Of The Day

Nifty future ઇન્ટ્રા ડેમાં 17433ની ઉપરની સપાટીએ લેણ અને 17427ની નીચેની સપાટીએ વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. 6નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. બજાર 17451ની ઉપર બંધ આવે તો તેને એક પોઝિટીવ સંકેત તરીકે જોઈ શકાય. 17717ની સપાટીએ અવરોધ જણાય છે. BANK NIFTY FUT ઇન્ટ્રી ડેમાં 35515ની સપાટી ઉપર લેણ અને 35494ની સપાટીની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જર 90, 150, 600 પ્લસ. 21નો સ્ટોપલૉસ રાખીને બજારમાં કામકાજ કરી શકાય. ઉપરની તરફ 36036ની સપાટીએ અવરોધ આવી શકે છે.
HIND UNI LIVERમાં 2351ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય. ઘટાડે 2321ની સપાટીએ વધુ લેણ કરી શકાય. ટાર્ગેટ ભાવ 2381, 2400, 2435 અને 2425. 2305નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. (ડિલીવરી)
નિકુંજ કિરણ શાહ સેબીરજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ