• 9 October, 2025 - 11:03 AM

આજે NIFTY FUTUREમાં શું કરી શકાય?

ree

 

આજે NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં 17053ની સપાટીએ લેણ અને 17047ની સપાટીએ વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. 6નો સ્ટોપલૉસ રાખીને ટ્રેડિંગ કરી શકાય. ઇન્ટ્રા ડેમાં બજાર 17245 અને 17360ની ઉપર જાય તો વધુ સારું હોવાના સંકેત તરીકે જોઈ શકાય છે. આ લેવલે ટ્રેડરો શોર્ટ સેલિંગ કરી શકે છે. ટાર્ગેટ અને સ્ટોપલૉસ ઉપર જણાવ્યા મુજબના જ રાખી શકાય છે. આજે BANK NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં 36251ની ઉપર લેણ અને 36230ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150 અને 600 પ્લસ. 21નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. ઇન્ટ્રા ડેમાં બજાર 36481ની ઉપર જાય તો બજાર વધુ સારુ હોવાનો સંકેત મળે છે. ઉપરની તરફ 36789ની સપાટીએ અવરોધ જણાય છે. (સ્ક્રિપ સૂચવેલા લેવલને પાર કરી જાય તે પછી સ્ટોપલૉસ ટ્રીગર થાય તો તેવા સંજોગમાં ટ્રેડરો પોતાની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરી શકે છે.) નિકુલ કિરણ શાહ, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ

Read Previous

વાઈબ્રન્ટ ઉદ્યોગને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્ચુમાં ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલે સમજાવી સોલાર પોલીસ

Read Next

નવા વર્ષમાં સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરશો ખરા?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular