આજનું માર્કેટ : એન.એમ.ડી.સી.માં રૂ. 141ની ઉપરની સપાટીએ લેવાલી કરી શકાય

નિફ્ટી ફ્યુચરમાં 17385ની સપાટીએ લેવાલી કરો. 17379થી નીચેની સપાટીએ વેચી દો. ટાર્ગેટ રેન્જ 21/60/90/180 પ્લસ. 6ના સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ કરો. ઉપરની તરફ 17506ની સપાટીએ અવરોધ જણાય.
બેન્ક નિફ્ટિ ફ્યુચર 36430ની સપાટીએ લેવાલી કરો. 36409ની સપાટીથી નીચે વેચી દો. ટાર્ગેટ રેન્જ 90/150/600 પ્લસ. 21ના સ્ટોપલોસ સાથે ટ્ર્ડિંગ કરો. ઉપરની તરપ 36856ની સપાટીએ અવરોધ જણાય. એન.એમ.ડી.સી.માં 141ની ઉપરની સપાટીએ લેવાલી કરી શકાય. ટાર્ગેટ 147/150.50/157 પ્લસ. 138નો સ્ટોપલોસ રાખી કામકાજ કરી શકાય. ડિલીવરી લઈ ટ્રેડરો મર્યાદિત જોખમ સાથે સ્ટોક જાળવી રાખી શકે છે. નિકુલ કિરણ શાહ, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ