આજે શેરબજારમાં શું કરશો?

નિફ્ટિ ફ્યુચરમાં 17660ની ઉપર લેણ અને 17654ની નીચે વેચાણ કરી શકાય છે. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. છનો સ્ટોપલૉસ રાખીને ટ્રેડ કરી શકાય છે. ઇન્ટ્રા ડેમાં 17777ની ઉપર જાય તો તેને પોઝિટિવ સંકેત તરીકે જોઈ શકાય છે. આ સપાટીની ઉપર ટ્રેડ કરી શકાય છે. ઇન્ટ્રા ડેમાં બજાર 17888ની ઉપર જાય તો બજાર વધુ મજબૂત હોવાનો નિર્દેશ મળતો હોવાનું કહી શકાય છે. ઇન્ટ્રા ડેમાં 17955ની સપાટીએ અવરોધ જોવા મળી શકે છે.
બેન્ક નિફ્ટિ ફ્યુચરમાં 40981ની ઉપર લેણ અને 40960ની નીચે વેચાણ કરી શકાય છે. ટાર્ગેટ રેન્જ 90, 150 અને 600 પ્લસ. 21નો સ્ટોપલૉસ રાખીને બજારમાં ટ્રેડ કરી શકાય છે. ઇન્ટ્રા ડેમાં બજાર 41121ની ઉપર જાય તો તેને પોઝિટિવ નિર્દેશ તરીકે જોઈ શકાય છે. બજાર 41345ની ઉપર જાય તો તેને બજાર મજબૂત હોવાના નિર્દેશ તરીકે જોઈ શકાય છે. આ સપાટીની ઉપર ટ્રેડિંગ કરી શકાય છે. આ સપાટીની ઉપર ટ્રેડિંગ કરી શકાય છે.
નિકુલ કિરણ શાહ,
સેબી રજિસ્ટર્ડ ઓથોરાઈઝ્ડ માર્કેટ એનાલિસ્ટ