આજે સ્ટોક માર્કેટમાં શું કરશો?

નિફ્ટી ફ્યુચરમાં 18365ની ઉપર લેણ અને 18359ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. છ નો સ્ટોપ લૉસ રાખીને બજારમાં ટ્રેડિંગ કરી શકાય. નિફ્ટી ફ્યુચરમાં ઉપરની તરફ 18595ની સપાટીએ અવરોધ જણાય છે. બંધ બજારના ધોરણે 18612ન સ્ટોપલોસ રાખીને કામકાજ કરી શકાય છે. આ સપાટીએ શોર્ટ સેલિંગ કરી શકાય છે. બીજો અવરોધ 18ડ777ની સપાટીએ જણાય છે. બંધ બજારને ધોરણે 18808નો સ્ટોપલૉસ રાખીને શોર્ટ સેલિંગ કરી શકાય.
બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 42031ની ઉપર લેણ અને 42010ની નીચે વેચાણ કરી શકાય તેમ છે. ટાર્ગેટ રેન્જ 90, 150 અને 600 પ્લસ. 21નો સ્ટોપ લૉસ રાખીને કામકાજ કરી શકાય. બજાર સતત બે દિવસ સુધી 42031ની સપાટીની ઉપર બંધ આવે તો બજાર ઘણું મજબૂત હોવાનો નિર્દેશ મળે છે. ટાર્ગેટ 42555, 43400 અને 44777.
નિકુલ કિરણ શાહ
સેબી રજિસ્ટર્ડ સ્ટોક એનાલિસ્ટ