આજે ADANI PORTમાં લેણ કરી શકાય.

આજે ADANI PORTમાં રૂ. 740ના ભાવે લેણ કરી શકાય. ઘટાડે રૂ.730ની સપાટીએ વધુ લેણ કરી શકાય. ટાર્ગેટ ભાવ રૂ.770, 800, 820. ડિલીવરીના સોદામાં બંધ ભાવને ધોરણે રૂ.720નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય . AMAR RAJA BATTERYમાં રૂ. 636ની સપાટીએ લેણ કરી શકાય. ઘટાડે રૂ. 625ની વધુ લેણ કરી શકાય. ટાર્ગેટ ભાવ રૂ. 645, 660, 690 અને 735. ડિલીવરીના સોદામાં બંધ ભાવને ધોરણે રૂ. 617નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. APL LOGISTICમાં રૂ. 824ની ઉપરના ભાવે લેણ કરી શકાય. ઘટાડે રૂ. 810ના ભાવે વધુ લેણ કરી શકાય. ટાર્ગેટ ભાવ રૂ. 850, 890, 950 પ્લસ. ડિલીવરીના સોદામાં બંધ ભાવને ધોરણે રૂ.799નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. (સ્ક્રિપ સૂચવેલા લેવલને પાર કરી જાય તે પછી સ્ટોપલૉસ ટ્રીગર થાય તો તેવા સંજોગમાં ટ્રેડરો પોતાની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરી શકે છે.) નિકુલ કિરણ શાહ, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ