આજે BANK NIFTY FUTUREમાં શું કરશો? | Stock Suggestions

BANK NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં 38415ની ઉપર ટ્રેડિંગ કરી શકાય BANK NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં 38020ની ઉપર લેણ અને 37999ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150, 600 પ્લસ. 21નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. ઇન્ટ્રા ડેમાં બેન્ક નિફ્ટિ ફ્યુચર 38415ની સપાટી વટાવી જાય તો તેની ઉપર ટ્રેડિંગ કરી શકાય. NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં 18045ની ઉપર લેણ અને 18039ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. 6નો સ્ટોપલૉસ રાખીને ટ્રેડિંગ કરી શકાય. બજાર 18039ની નીચે ટકી જાય તો ઘટીને 17888, 17754 સુધી જઈ શકે છે. ઉપર જણાવ્યા મુજબનો સ્ટોપ લૉસ રાખીને કામકાજ કરી શકાય.
ADANI PORTમાં રૂ. 760ની ઉપર લેણ કરી શકાય. ટાર્ગેટ ભાવ 770, 780 પ્લસ. ( T + 3 )ના ધોરણે 754નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય.
(સ્ક્રિપ સૂચવેલા લેવલને પાર કરી જાય તે પછી સ્ટોપલૉસ ટ્રીગર થાય તો તેવા સંજોગમાં ટ્રેડરો પોતાની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરી શકે છે.) નિકુલ કિરણ શાહ, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ