આજે BANK NIFTY FUTUREમાં શું કરશો? | Stock Suggestions

BANK NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં 38421ની ઉપરની સપાટીએ લેણ અને 38400ની સપાટીએ વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150 અને 600 પ્લસ. 21નો ટ્રેડ લૉસ રાખીને કામકાજ કરી શકાય. ઉપરની તરફ 39405ની સપાટીએ અવરોધ જણાય. NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં 18343ની સપાટીએ લેણ અને 18336ની સપાટીએ વેચાણ ખરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90, 180 પ્લસ. 6નો સ્ટોપલૉસ રાખીને ટ્રેડિંગ કરી શકાય. ઉપરની તરફ 19439, 18539ની સપાટીએ અવરોધ જોવા મળી શકે છે. આ સપાટીની ઉપર ત્રણ દિવ સુધી બંધ આવે તો બજાર સુધરીને વધુ ઊંચા મથાળે જઈ શકે છે. NCL INDIA (BSE CODE 502168)માં રૂ. 218.70ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય છે. ઘટાડે રૂ. 212ની ભાવ સપાટીએ વધુ લેણ કરી શકાય. ટાર્ગેટ ભાવ રૂ. 225, 235, 250 અને 275 સુધી જઈ શકે છે. ડિલીવરીને ધોરણએ કામકાજ કરનારાઓ રૂ. 208નો સ્ટોપલોસ રાખીને સોદો કરી શકે છે. (સ્ક્રિપ સૂચવેલા લેવલને પાર કરી જાય તે પછી સ્ટોપલૉસ ટ્રીગર થાય તો તેવા સંજોગમાં ટ્રેડરો પોતાની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરી શકે છે.) નિકુલ કિરણ શાહ, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ