આજે SBI LIFEમાં લેણ કરી શકાય

આજે SBI LIFEમાં 1240ના સ્ટ્રાઈક રેટથી કોલ ઓપ્શનનાં 19, 19.75ની વચ્ચે લેણ કરી શકાય છે. ટાર્ગેટ 25, 33, 50, અને 70 પ્લસ. બંધ ભાવને ધોરણે 16નો સ્ટોલૉસ રાખીને કામકા જ કરી શકાય. આજે JSW STEELમાં 657ની ઉપરના ભાવે લેણ કરી શકાય. ઘટાડે 644ની ભાવ સપાટીએ વધુ લેણ કરી શકાય. ટાર્ગેટ ભાવ 672, 690 અને 709 પ્લસ. ડિલીવરીને ધોરણે કામકાજ કરનારાઓ 635નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકે છે. આજે RELIANCEમાં 2380ની ઉપરના ભાવે લેણ કરી શકાય. ઘટાડે રૂ. 2350ની સપાટીએ વધુ લેણ કરી શકાય. ટાર્ગેટ ભાવ 2424, 2500 અને 2600 પ્લસ. ડિલીવરીને ધોરણે કામકાજ કરનારાઓ રૂ. 2323નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકે છે. (સ્ક્રિપ સૂચવેલા લેવલને પાર કરી જાય તે પછી સ્ટોપલૉસ ટ્રીગર થાય તો તેવા સંજોગમાં ટ્રેડરો પોતાની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરી શકે છે.) નિકુલ કિરણ શાહ, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ