આજે STOCK MARKETમાં શું કરી શકાય HDFC AMCમાં રૂ. 2480 લેણ કરી શકાય

HDFC AMCમાં રૂ. 2480 લેણ કરી શકાય. ટાર્ગેટ ભાવ રૂ. 2550, 2750 પ્લસ. રૂ. 2440નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય (ટી પ્લસ 6). રૂ. 327થી ઉપરની ભાવ સપાટીએ BUY ZEE LTDમાં લેણ કરી શકાય. ઘટાડે 321ની ભાવ સપાટીએ વધુ લેણ કરી શકાય. ટાર્ગેટ ભાવ રૂ. 333, 345, 365 પ્લસ. 317.70નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય (ટી પ્લસ 6) ડિલીવરીના ધોરણે રૂ. 170ની ઉપરની સપાટીએ EXID BATTERYમાં લેણ કરી શકાય. ઘટાડે 167ની સપાટીએ વધુ લેણ કરી શકાય. ટાર્ગેટ ભાવ રૂ. 175, 178, 182, 189 પ્લસ. રૂ. 164નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. (સ્ક્રિપ સૂચવેલા લેવલને પાર કરી જાય તે પછી સ્ટોપલૉસ ટ્રીગર થાય તો તેવા સંજોગમાં ટ્રેડરો પોતાની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરી શકે છે.) નિકુલ કિરણ શાહ, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ