આજે Nifty futureમાં શું કરશો?

નિફ્ટી ફ્યુચર ઇન્ટ્રા ડેમાં 16941ની ઉપર લેણ અને 16935ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. 6નો સ્ટોપલૉસ રાખીને ટ્રેડિંગ કરી શકાય. બેન્ક નિફ્ટી ઇન્ટ્રા ડેમાં 34636ની ઉપર લેણ અને 34615ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150, 600 પ્લસ. 21નો સ્ટોપલોસ રાખીને ટ્રેડિંગ કરી શકાય. ઝી લિમિટેડમાં 344ની ઉપર લેણ કરી શકાય. ટાર્ગેટ ભાવ 351, 357, 364 પ્લસ. 339નો સ્ટૉપલોસ રાખીને કામકાજ કરી શકાય.