આજે નિફ્ટીમાં શુ કરશો?

નિફ્ટી ફ્યુચર ઇન્ટ્રા ડેમાં 17506ની ઉપરની સપાટીએ લેવાલી અને 17500ની નીચેની સપાટીએ વેચવાલી કરી શકાય. ટાર્ગેટ રેન્જ 24, 40, 90 અને 180 પ્લસ. 6નો સ્ટોપલૉસ રાખીને ટ્રેડ કરી શકાય. 17707ની ઉપર બંધ આવે તો તે એક પોઝિટીવ સંકેત ગણાય. બેન્ક નિફ્ટી ઇન્ટ્રા ડેમાં 37210ની ઉપરની સપાટીએ લેવાલી કરી શકાય. 37189ની નીચે વેચવાલી કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 180, 300 ને 600 પ્લસ. 21ના સ્ટોપલૉસ સાથે ટ્રેડિંગ કરી શકાય. 37456ની ઉપર બંધ આવે તો તેને મજબૂતીનો સંકેત ગણી શકાય. આઈટીસીમાં 236ની ઉપર લેવાલી કરી શકાય. 226ની સપાટીએ આઈટીસીમાં વધુ લેણ કરી હોલ્ડિંગ વધારી શકાય. ટાર્ગેટ ભાવ 250, 270, 300 પ્લસ સુધી જઈ શકે છે. ડિલીવરીમાં બંધ બજારે 222નો ભાવ આવે તો તેટલો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. ન એમટીએનએલમાં 26ની ઉપર લેવાલી કરી શકાય. 19ની સપાટીએ વધુ લેણ કરી હોલ્ડિંગ વધારી શકાય. ટાર્ગેટ ભાવ 33, 47, 60 અને 99 પ્લસ. ડિલીવરીમાં મર્યાદિત જોખમ સાથે હોલ્ડિંગ કરી શકાય. નિકુલ કિરણ શાહ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ