અંબુજા સિમેન્ટમાં લેવાલી કરાય
અંબુજા સિમેન્ટ-Ambuja Cementના શેરમાં રૂ. 566ની ઉપરની સપાટીએ લેવાલી કરી શકાય છે. તેમ જ રૂ. 558ની નીચેની સપાટીએ વેચવાલી કરી શકાય છે. ટાર્ગેટ રેન્જ 12, 20 અને 27 પ્લસની છે. ત્રણથી પાંચ દિવસમાં અંબુજા સિમેન્ટના શેરમાં આ ચાલ જોવા મળી શકે છે, એમ NIKCON INVESTMENT CONSULTANTના નિકુલ શાહનું કહેવું છે.
બજાજ ઓટો 9185 પ્લસનું મથાળું બતાવી શકે
બજાજ ઓટો-Bajaj Autoમાં રૂ. 8741ની ઉપરની સપાટીએ લેવાલી કરી શકાય છે. રૂ.8668ની સપાટીએ વધુ લેણ કરી શકાય છે. ટાર્ગેટ ભાવ રૂ. 8848, 8977 અને 9185 પ્લસનો છે. રૂ. 8595નો સ્ટોપલોસ રાખીને બજાજ ઓટોમાં સોદા કરી શકાય છે. આગામી ત્રણથી પાંચ દિવસમાં બજાજ ઓટોમાં અહીં દર્શાવ્યા મુજબની વધઘટ જોવા મળી શકે છે.
Tags: Buy call for Ambuja Cement Buy more in Bajaj Auto at dip in price Stock market news today Top new of Ambuja Cement Top news on Bajaj Auto અંબુજા સિમેન્ટ રૂ. 600ના મથાળા નજીક પહોંચી શકે અમ્બુજા સિમેન્ટમાં તેજીની ચાલ જોવા મળી શકે બજાજ ઓટો-અંબુજા સિમેન્ટમાં લેણ કરાય બજાજ ઓટોમાં ઘટાડે લેણ કરી શકાય