દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ 2026: રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, ટ્રેડિંગ કરી શકે તેવી 6 ધમાકેદાર સ્ક્રિપ્સ
દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ 2026: રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, ટ્રેડિંગ કરી શકે તેવી 6 ધમાકેદાર સ્ક્રિપ્સ
દિવાળીના પર્વ નિમિત્તે ભારતીય શેરબજારોમાં આજે રવિવારના દિવસે વિશેષ ‘મુહૂર્ત ટ્રેડિંગ’નું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે મુહૂર્તના સોદા કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલું રોકાણ આખા વર્ષ દરમિયાન સમૃદ્ધિ અને બરકત લાવે છે તેવી શ્રદ્ધા અને આસ્થા છે. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ આ ખાસ અવસરનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે અને આગામી સમયમાં શાનદાર કમાણી કરી શકે તે માટે જાણીતા ચાર્ટિસ્ટ નિકુલ કિરણ શાહ અને કિરણ રમણિકલાલ શાહ દ્વારા ખાસ ડીલેવરી બેઝ્ડ 6 પસંદગીની સ્ક્રિપ્સ (Muhurat Scripts) સજેસ્ટ કરવામાં આવી છે.
૧. Jyoti CNC Automation
- ખરીદી (Buy): ૧૦૦૨ ઉપર (ABV 1002)
- વધુ ઉમેરો (Add More): ૯૦૦ ના સ્તરે (@ 900)
- ટાર્ગેટ (Targets): ૧૧૧૧ >>> ૧૨૦૦ >>> ૧૩00 >>> ૧૪૦૦
- લાંબા ગાળાનો ટાર્ગેટ (Long Term): ૨૦૦૦ >>> ૩૦૦+
- સ્ટોપલોસ (Stop Loss): ૮૫૦
૨. VED Power (Vindhyachal / VED Power)
- ખરીદી (Buy): ૩૫ ઉપર (ABV 35)
- વધુ ઉમેરો (Add More): ૨૫ ના સ્તરે (@ 25)
- ટાર્ગેટ (Targets): ૫૦ >>> ૭૦ >>> ૯૫
- સ્ટોપલોસ (Stop Loss): મર્યાદિત જોખમ સાથે હોલ્ડ કરી શકાય (Hold with limited risk)
૩. Bajaj Housing Finance (BAJAJ HFL)
- ખરીદી (Buy): ૮૦.૫૦ ઉપર (ABV 80.50)
- વધુ ઉમેરો (Add More): ૭૩.૫૦ ના સ્તરે (@ 73.50)
- ટાર્ગેટ (Targets): ૯૦ >>> ૧૦૦ >>> ૧૧૫ >>> ૧૩૫
- લાંબા ગાળાનો ટાર્ગેટ (Long Term): ૨૫૦ >>> ૫૦૦
- સ્ટોપલોસ (Stop Loss): ૬૯ (ક્લોઝિંગ બેસિસ પર / CL Basis)
૪. Oricon Enterprises (ORICON)
- ખરીદી (Buy): ૫૫ ઉપર (ABV 55)
- વધુ ઉમેરો (Add More): ૪૫ ના સ્તરે (@ 45)
- ટાર્ગેટ (Targets): ૭૦ >>> ૯૨ >>> ૧૦૫ >>> ૧૩૦ >>> ૧૬૦
- લાંબા ગાળાનો ટાર્ગેટ (Long Term): ૨૫૦ >>> ૪૦0
- સ્ટોપલોસ (Stop Loss): ૩૯ અથવા મર્યાદિત જોખમ સાથે હોલ્ડ રાખી શકાય
૫. Tata Steel
- ખરીદી (Buy): ૧૮૬ ઉપર (ABV 186)
- વધુ ઉમેરો (Add More): ૧૬૦ ના સ્તરે (@ 160)
- ટાર્ગેટ (Targets): ૨૧૧ >>> ૨૩૦ >>> ૨૫૦
- લાંબા ગાળાનો ટાર્ગેટ (Long Term): ૩૫૦ >>> ૬૦૦
- સ્ટોપલોસ (Stop Loss): ૧૪૮ (ક્લોઝિંગ બેસિસ પર / CL Basis)
૬. Bandhan Bank (BANDHAN BK)
- ખરીદી (Buy): ૧૬૫ ઉપર (ABV 165)
- વધુ ઉમેરો (Add More): ૧૪૫ ના સ્તરે (@ 145)
- ટાર્ગેટ (Targets): ૧૯૦ >>> ૨૦૭ >>> ૨૩૦
- લાંબા ગાળાનો ટાર્ગેટ (Long Term): ૩૦૦ >>> ૪૦૦ >>> ૫૦૦
- સ્ટોપલોસ (Stop Loss): ૧૩૯ (ક્લોઝિંગ બેસિસ પર / CL Basis)
શુભકામનાઓ:
મુહૂર્તના સોદા સાથે આપ સહુનું આખું વર્ષ તમને શેરબજાર થકી આર્થિક સમૃદ્ધિ આપતી કમાણી કરાવતું રહે તેવી હાર્દિક શુભકામનાઓ! દિવાળીના પર્વએ તમને અને તમારા પરિવારને અમારા નૂતન વર્ષાભિનંદન! નવું વર્ષ આપને સુખ, સમૃદ્ધિ અને સારામાં સારું સ્વાસ્થ્ય આપે તેવી શુભેચ્છા.
– કિરણ રમણિકલાલ શાહ, – નિકુલ કિરણ શાહ મુંબઈ મુલુન્ડ
નોંધઃ શેરબજારમાં સોદા કરવા જોખમી છે. અમે અહી માત્ર દિશાદર્શન કરાવ્યું છે. શેરબજારમાં સોદા કરતાં પહેલા તમારા અંગત નાણાંકીય સલાહકારની સલાહ લઈ લેવા વિનંતી છે.
