આજે NIFTY FUTUREમાં શું કરશો? | Stock Idea Of The Day
- Team Vibrant Udyog
- Jan 6, 2022
- 1 min read

NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં 17888ની ઉપરની સપાટીએ લેણ અને 17882ની સપાટીની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. 6નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. 17892ની ઉપર બે દિવસ માટે બંધ આવે તો તેને બજારની મજબૂતાઈનો અને બજાર પોઝિટીવ હોવાનો સંકેત ગણી શકાય. આ સપાટીથી બજાર સુધરે તો 18000, 18123, 18340ની સપાટીએ અવરોધ જોવા મળી શકે છે. ઇન્ટ્રા ડેમાં બજાર 18000ની ઉપર જાય તો વધુ મજબૂત ગણી શકાય. આ સપાટીની ઉપર ટ્રેડિંગ કરી શકાય.
BANK NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં 37626ની ઉપર લેણ અને 37605ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150 અને 600 પ્લસ. 21નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. બજાર 37626ની ઉપર બે દિવસથી વધુ બંધ આવે તો બજારની મજબૂતાઈનો અને બજાર પોઝિટિવ હોવાના સંકેત તરીકે તેને જોઈ શકાય. બજાર સુધરીને 39,400 સુધી જઈ શકે.
IGLમાં રૂ. 463ની ઉપરની ભાવ સપાટીએ લેણ કરી શકાય. ટાર્ગેટ ભાવ 471, 476, 486 અને 500 પ્લસ. 495નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. (ટી પ્લસ 5)
(સ્ક્રિપ સૂચવેલા લેવલને પાર કરી જાય તે પછી સ્ટોપલૉસ ટ્રીગર થાય તો તેવા સંજોગમાં ટ્રેડરો પોતાની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરી શકે છે.) નિકુલ કિરણ શાહ, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ
Comments