• 9 October, 2025 - 9:07 AM

આ અઠવાડિયે નિફ્ટીમાં અને કઈ સ્ક્રિપ્સમાં શું કરી શકાય

ree

 

નિફ્ટી ફ્યુચરમાં 17174ની ઉફરની સપાટીએ લેવાલી અને 17168ની સપાટીની નીચે વેચવાલી કરો. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. છના સ્ટોપલોસ સાથે ટ્રેડ કરો.

 

પોઝિશનઃ નિફ્ટી ફ્યુચર 17168ની નીચે બંધ આવે તો તે નબળાઈનો નિર્દેશક છે. ઘટીને 16940, 16555, 16016 સુધી જઈ શકે છે.

 

ઇન્ટ્રા ડેઃ બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 36430ની ઉપર લેવાલી કરી શકાય. 36409ની નીચે વેચી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150, 600 પ્લસ. 21ના સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ કરો.

 

પોઝિશનઃ નીચેની તરફ 35400ની સપાટીએ ટેકો ધરાવે છે. આ લેવલેથી પાછી ફરે તેવી શક્યતા વધુ છે. આ સુધારો 400થી 1000 પોઈન્ટ સુધીનો હોઈ શકે છે. બેન્ક નિફ્ટી ફ્યુચર 35400ની નીચેની સપાટી જાળવી રાખે તો તે સપાટીથી ઘણો નીચે આવી શકે છે.

 

કેડિલામાં 460 કે તેનાથી ઉપરની સપાટીએ લેવાલી કરી શકાય. ટાર્ગેટ પ્રાઈસ 469, 477, 489, 511. 456.75નો સ્ટોપલોસ રાખી કામકાજ કરી શકાય.

 

આરતી ઇન્ડસ્ટ્રીઝમાં 960 કે ઉપરની સપાટીએ લેવાલી કરી શકાય છે. ટાર્ગેટ પ્રાઈસ 967, 987, 1018. 954નો સ્ટોપલોસ રાખીને કામકાજ કરી શકાય.

 

ઓરોબિન્દો ફાર્માઃ 671-677ની વચ્ચે લેવાલી કરી શકાય. 655ની સપાટીએ તેમાં વધુ લેવાલી કરી શકાય. ટાર્ગેટ પ્રાઈસ 700, 735, 788. 657નો સ્ટોપલોસ રાખીને કામકાજ કરી શકાય. સ્ક્રિપ સ્ટોપલોસ પર આવી જાય તો પછી લેવાલીની સપાટીએ વટાવ્યા પછી ટ્રેડરો ફરીથી તેમાં લેવાલી કરી શકે છે.

 

સ્ક્રિપમાં સ્ટોપલોસ ટ્રીગર થાય તો ઇન્ટ્રા ડે કે પોઝિશન ટ્રેડરો લેવલ વટાવે કે લેવલ તોડે તો તે સ્ક્રિપમાં ટ્રેડરો પાછું ટ્રેડિંગ કરી શકે છે. પાંચથી પંદર દિવસના ગાળા માટે આ પ્રેડિક્શન કરવામાં આવ્યું છે.

 

નિકુલ કિરણ શાહ,

સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ

 

(નોંધઃ સ્ટોક સંબંધી ગાઈડન્સ એ લખનારનું પોતાનું વિશ્લેષણ છે. તેનો આધાર લઈને ટ્રેડર્સ પોતાની સમજનો ઉપયોગ કરીને સોદા કરી શકે છે. આ એક અનુમાન છે. તેથી તેને આધારે ટ્રેડિંગ કરવું એ ટ્રેડરની પોતાની જવાબદારીને આધીન છે. પબ્લિશર તેને માટે જવાબદાર ગણાશે નહિ.)

Read Previous

હવે ટેક્સ હેવન નથી રહ્યું UAE? 1 જૂન 2023થી 9 ટકા કોર્પોરેટ ટેક્સ લાગશે

Read Next

આજે નિફ્ટી ગેપમાં ખૂલવાની સંભાવના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular