આજે Nifty Futureમાં શું કરશો? Stock Idea

નિફ્ટી ફ્ચુયર ઇન્ટ્રા ડેમાં આજે 17175થી ઉપરની સપાટીએ લેણ અને 17169થી નીચેની સપાટીએ વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. 6નો સ્ટોપલૉસ રાખીને ટ્રેડિંગ કરી શકાય. ઇન્ટ્રા ડેમાં 17252ની ઉપર જાય તો બજાર સારું ગણાય. આ લેવલની ઉપર ટ્રેડિંગ કરી શકાય ઉપરની તરફ 17373ની સપાટીએ અવરોધ જણાય. નિકોન બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 35136ની ઉપર લેણ અને 35115ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150, 600 પ્લસ. 21નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. નિપ્પોન ઇન્ડિયામાં 343ની ઉપર લેણ કરી શકાય. ઘટાડે 335ની સપાટીએ વધુ લેણ કરી શકાય. ટાર્ગેટ 352, 360, 380. ડિલીવરીમાં 331નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય.