આજે NIFTY FUTUREમાં શું કરી શકાય?

આજે NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં 17285 ઉપર લેણ અને 17279ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. 6નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. ઇન્ટ્રા ડેમાં બજાર 17367 ઉપર જાય તો બજાર વધુ સારુ હોવાનો સંકેત ગણી શકાય. તેની ઉપરની સપાટીએ ટ્રેડિંગ પણ કરી શકાય. બજાર 17060ની નીચે બંધ આવે તો તેને નકારાત્મક સંકેત તરીકે જોઈ શકાય છે.
આજે BANK NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં 38816ની ઉપર લેણ અને 37795ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150 અને 600 પ્લસ. 21નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. ઇન્ટ્રા ડેમાં બજાર 37699ની નીચે જાય તો શોર્ટ સેલિંગ કરી શકાય. બજાર તૂટીને 37345, અને 36350 સુધી આવી શકે છે.
(સ્ક્રિપ સૂચવેલા લેવલને પાર કરી જાય તે પછી સ્ટોપલૉસ ટ્રીગર થાય તો તેવા સંજોગમાં ટ્રેડરો પોતાની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરી શકે છે.)
નિકુલ કિરણ શાહ,
સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ