આજે Nifty Futureમાં શું કરી શકાય?

Nifty Future ઇન્ટ્રા ડેમાં 17378ની સપાટીએ લેણ કરી શકાય. તેમ જ 17372ની સપાટીએ વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. 6નો સ્ટોપલૉસ રાખી કામકાજ કરી શકાય. બજાર 17506ની ઉપર બંધ આવે તો સારુ ગણાય. ઇન્ટ્રા ડેમાં 17161ની સપાટીએ ટેકો જોવા મળે છે. 17171ની નીચે બંધ આવે તો બજાર ઘણું જ નરમ ગણી શકાય.

BANK NIFTY FUT ઇન્ટ્રા ડેમાં 36855ની ઉપર લેણ અને 36834ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150 અને 600 પ્લસ. 21નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. ઇન્ટ્રા ડેમાં નીચેની તરફ 36425ની સપાટીએ ટેકો છે. બજાર 36425ની નીચે બંધ આવે તો તે ઘણું જ નરમ ગણાય. બજાર તૂટીને 35740, 35456 સુધી આવી શકે છે. બેન્ક નિફ્ટી ફ્યુચર 37456ની ઉપર સતત બે દિવસ સુધી બંધ આવે તો જ તેમાં મજબૂતી ને તેજી જોવા મળી શકે છે. ત્યાં સુધી ઊછાળે વેચવાનું વલણ ચાલુ રાખી શકાય છે. નિકુલ કિરણ શાહ સેબી રજિસ્ટર્ડ સ્ટોકમાર્કેટ એનાલિસ્ટ