નિફ્ટી ફ્યુચરમાં આજે શું કરશો?

નિફ્ટી ફ્યુચર ઇન્ટ્રા ડેમાં તમે 17378ની ઉપરની સપાટીએ લેણ કરી શકો છો. તેમ જ 17372ની નીચેની સપાટીએ વેચવાલી કરી શકો છે. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. 6ના સ્ટૉપલૉસ સાથે કામકાજ કરી શકાય. 17506ની ઉપર બંધ આવે તો સોદા કામકાજ કરી શકાય. બેન્ક નિફ્ટી ફ્યુચર ઇન્ટ્રા ડેમાં 36855ની ઉપરની સપાટીએ લેણ કરી શકાય અને 36845ની સપાટીની નીચે વેચી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150, 600 પ્લાસ. 21નો સ્ટૉપલૉસ રાખીને કામકાજ કરી શકાય. ઇન્ટ્રા ડેમાં બજાર 37073ની ઉપર જાય તો બજાર વધુ સારું ગણાય. ઉપરનીતરફ 37456ની સપાટીએ અવરોધ જણાય. તેનાથી ઉપર જાય અને તે સપાટી જાળવી રાખે તો બજાર વધુ પોઝિટીવ હોવાનો સંકેત ગણી શકાય. નિકુલ કિરણ શાહ, સેબી રજિસ્ટર્ડ સ્ટોકમાર્કેટ એનાલિસ્ટ