આજે NIFTY FUTUREમાં શું થઈ શકે?
- Team Vibrant Udyog
- Mar 29, 2022
- 1 min read

આજે NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં 17625ની સપાટીએ અવરોધ જણાય. આ સપાટીએ 40, 100ના ટાર્ગેટ સાથે શોર્ટ સેલિંગ કરી શકાય. 11નો સ્ટોપલ઼સ રાખીને કામકાજ કરી શકાય. આજે BANK NIFTY FUTURE ઇન્ટ્રા ડેમાં 35941ની ઉપર લેણ અને 35920 નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150 અને 600 પ્લસ. 21નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. ઇન્ટ્રા ડેમાં બજાર 35951ની ઉપર જાય તો બજાર સારું હોવાનો નિર્દેશ મળે છે. ટાર્ગેટ 36399 અને 36960(પહેલી એપ્રિલ કે તે પહેલા). જો સ્ટોપલૉસ ટ્રીગર થઈ જાય તો ઇન્ટ્રા ડેમાં ટ્રેડર પોતાની જોખમ લેવાની ક્ષમતા પ્રમાણે ટ્રેડ કરી શકે છે. (સ્ક્રિપ સૂચવેલા લેવલને પાર કરી જાય તે પછી સ્ટોપલૉસ ટ્રીગર થાય તો તેવા સંજોગમાં ટ્રેડરો પોતાની જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરી શકે છે.) નિકુલ કિરણ શાહ, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ
Comentários