આજે સ્ટોક માર્કેટમાં શું કરશો?
- Team Vibrant Udyog
- Oct 12, 2022
- 1 min read

આજે નિફ્ટી ફ્યુચરમાં 16986ની ઉપર લેણ અને 16980ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. છનો સ્ટોપલોસ રાખીને કામકાજ કરી શકાય.
બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 38781ની ઉપર લેણ અને 38760ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150 અને 600 પ્લસ. 21નો સ્ટોપલોસ રાખીને કામકાજ કરી શકાય.
નિકુલ કિરણ શાહ,
સ્ટોકમાર્કેટના સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ
Comments