આજે સ્ટોક માર્કેટમાં શું કરશો?
- Team Vibrant Udyog
- Oct 17, 2022
- 1 min read

નિફ્ટી ફ્યુચરમાં 16986 પર લેણ અને 16980 પર વેચાણ કરી શકાય છે. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. છનો સ્ટોપલોસ રાખીને કામકાજ કરી શકાય. દિવસ દરમિયાન નિફ્ટી ફ્યુચર 17903ની ઉપર જાય તો તે પોઝિટીવ સંકેત ગણાય. ટ્રેડરો તેની ઉપરની સપાટીએ પણ ટ્રેડ કરી શકે છે.
બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 38781ની ઉપર લેણ અને 37760ની નીચે વેચાણ કરી શકાય છે. ટાર્ગેટ રેન્જ 90, 150 અને 600 પ્લસ. 21નો સ્ટોપલોસ રાખીને કામકાજ કરી શકાય છે. ઇન્ટ્રા ડેમાં બજાર 28981ની ઉપર જાય તો તેને પોઝિટીવ સંકેત ગણી શકાય. ટ્રેડરો તેનાથી ઉપરની સપાટીએ ટ્રેડ કરી શકે છે.
નિકુલ કિરણ શાહ,
સેબી રજિસ્ટર્ડ માર્કેટ એનાલિસ્ટ
Comments