• 26 October, 2026 - 7:06 PM

આજે ઇન્ટ્રાડે નિફ્ટીમાં શું થઈ શકે?

ઇન્ટ્રાડે નિફ્ટીમાં શું થઈ શકે?

આજે ભારતીય શેરબજારમાં નિફ્ટી સ્પોર્ટ (Nifty Spot) હાલ ₹23,415 ના વર્તમાન ભાવ (CMP) પર કારોબાર કરી રહ્યો છે. બજારની વર્તમાન સ્થિતિ અને ચાર્ટ પેટર્નને આધારે મહત્વના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ નીચે મુજબ છે:

અપસાઇડ લેવલ (તેજીની શક્યતા): જો નિફ્ટી સ્પોર્ટ ₹23,440 ની ઉપર સતત સસ્ટેન (ટકી) થાય છે, તો બજારમાં મજબૂત તેજી જોવા મળી શકે છે.

  • પ્રથમ ટાર્ગેટ: ₹23,475

  • બીજો ટાર્ગેટ: ₹23,540

  • ત્રીજો ટાર્ગેટ: ₹23,600

ડાઉનસાઇડ લેવલ (મંદીની શક્યતા): જો નિફ્ટી ₹23,440 નું લેવલ પાર કરવામાં નિષ્ફળ રહે અથવા સપોર્ટ તોડે, તો નીચે તરફ ઘટાડો જોવા મળી શકે છે.

  • પ્રથમ સપોર્ટ: ₹23,365

  • બીજો સપોર્ટ: ₹23,280

ટ્રેડિંગ સ્ટ્રેટેજી: ટ્રેડર્સ માટે ₹23,440 નો સ્તર ‘મેક ઓર બ્રેક’ (Make or Break) પોઈન્ટ રહેશે. આ સ્તર ઉપર ખરીદી (Buy) અને નીચે ઘટાડા તરફ સાવચેતીપૂર્વક ટ્રેડ કરવાની સલાહ છે.

કિરણ રમણિકલાલ શાહ, મુંબઈ-મુલુન્ડ

Read Previous

જીએસટી વૃદ્ધિ દરમાં કોઈ ગરબડ નથીઃ CBICનો પલટવાર

Read Next

વધતા સાયબર ફ્રોડથી ગ્રાહકો જોખમથી ખાતેદારોને બચાવવા માટે  બેન્કોએ સિક્યુરિટી અને ડિજિટલ સાક્ષરતામાં રોકાણ વધારવું પડશે

Most Popular