top of page

Stock Idea : બજાર ઘટ્યું હોવા છતાં 207 દિવસ પછી શેરમાં સુપરટ્રેન્ડમાં પોઝિટીવ બ્રેકઆઉટ જોવા મળ્યો.

  • Team Vibrant Udyog
  • Apr 6, 2022
  • 1 min read


Jubiliant Pharmaનો શેર રૂ. 525નું મથાળું બતાવી શકે (BSE Code : 530019)

આજે બજાર ઘટ્યું હોવા છતાંય 207 દિવસ પછી કંપનીના શેરમાં સુપરટ્રેન્ડમાં પોઝિટીવ બ્રેકઆઉટ જોવા મળ્યો છે. મંગળવારે બજાર ઘટ્યું હોવા છતાંય શેરના ભાવમાં છ ટકાનો વધારો જોવા મળ્યો હતો. શેરના ભાવમાં આગામી દિવસોમાં વધુ સુધારો જોવા મળી શકે છે.


સ્ક્રિપમાં રૂ. 466ના ભાવે રોકાણ કરી શકાય. રૂ. 425નો સ્ટોપલૉસ રાખીને રોકાણ કરી શકાય છે. આગામી દિવસોમાં શેરનો ભાવ રૂ. 525ના ભાવ સુધી પહોંચી શકે છે. જ્યુબિલિયન્ટ ફાર્મા ફાર્માસ્યૂટિકલના સેક્ટરની સારી કંપની છે. કંપનીના શેરમાં કોન્સોલિડેશન પછી સારો બ્રેકઆઉટ આવ્યો છે.


13ના પીઈ મલ્ટીપલમાં સ્ક્રિપ મળી રહી છે. પીઈ રેશિયો 0.7 છે. ફંડામેન્ટલી સારી કંપની છે. ટૂંકાથી મધ્યમ ગાળામાં ખૂબ જ સારું વળતર અપાવી શકે છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.

コメント


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page